Rudo Rupalo Malak
Kaushik Bharwad
5:16હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો એ વરણાગી વાલમિયા આણા મોકલો વરણાગી વાલમિયા આણા મોકલો હે હૈયે રાખો ધીરજ ઓ રૂપરાણી જો એ હૈયે રાખો ધીરજ ઓ રૂપરાણી જો એવા ઘુઘરીયાળા દાડે આણા મોકલું હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો હવે વરણાગી વાલમિયા આણા મોકલો એ વરણાગી વાલમિયા આણા મોકલો હે સોળ વર્ષનું જોબન ના જીરવાય જો એ સોળ વર્ષનું જોબન ના જીરવાય જો મારી સગી સાસુના છોરા આણા મોકલો હે અષાડી વરસે ઝરમર જીણા મેઘ જો એ અષાડી વરસે ઝરમર જીણા મેઘ જો આ ખેતરડા વાવીને આણા મોકલું એ આંબે બેઠી કોયલ મીઠું બોલે જો અલ્યા વરણાગી વાલમિયા આણા મોકલો વરણાગી વાલમિયા આણા મોકલો હે પનઘટ પાળે સૈયર મેણા બોલે જો એ પનઘટ પાળે સૈયર મેણા બોલે જો મારી સગી નણંદ ના વિરા આણા મોકલો હે હે નદીમાં આવ્યા ગોરી ઘોડા પુર જો એ નદીમાં આવ્યા ગોરી ઘોડા પુર જો હવે અંજવાળી આઠમના આણા મોકલું એ આંબે દાડે કોયલ મીઠું બોલે જો હે વરણાગી વાલમિયા આણા મોકલો મારા રૂપનગરની રાણી આણા મોકલું મારા ભવભવનાં ભેરૂડા આણા મોકલો હે મારા રૂદિયાને રંગનારી આણા મોકલું મારી પ્રીત્યુંના પાતળીયા આણા મોકલો