Aavo To Ramvane Dj
Kishore Manraj
2:49આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લેહરાની આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લેહરાની ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લેહરાની હો હો નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે હો હો નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, મા નવરંગે રંગી ચૂંદડી રે ચૂંદડી રે માની ચૂંદડી લેહરાની આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લેહરાની