Rajpath Shankhnaad

Rajpath Shankhnaad

Manan Shah

Альбом: Rajpath Shankhnaad
Длительность: 3:28
Год: 2024
Скачать MP3

Текст песни

સા ની સા રે સા ની સા ની રે સા ની સા
સા ની સા રે સા ની સ મ પ સા ની સા ની સા રે સ ની સા

રાજપથના શંખનાદથી જાગ્યો આતમ મારો
સફલ કરી લેવા જન્મારો એક જે એ સતવારો

સા ની સા રે સા ની સા ની રે સા ની સા
સા ની સા રે સા ની સ મ પ સા ની સા ની સા રે સ ની સા

રાજપથના શંખનાદથી જાગ્યો આતમ મારો
સફલ કરી લેવા જન્મારો એક જ એ સતવારો
મળી ગયો જીવનમાં મુઝને સાચો નાથ મજાનો
પળ પળ એની આણા પાડી મળશે સુખનો ખજાનો

સ્વામી તમારો થઈને જીવીષ વચન આપું તમને
તમે અમારા થઈને રહેજો વચન આપો અમને
સ્વામી તમારો થઈને જીવીષ વચન આપું તમને
તમે અમારા થઈને રહેજો વચન આપો અમને

રાજપથ પર જનારાં તને વંદન અમારા
રાજનંદન અમારા તને વંદન અમારા

તને વંદન અમારા તને વંદન અમારા
ઓ મને જીતનારા તને વંદન અમારા

હવે રહેવું છે વૈરાગમાં રંગાતું છે વીતરાગમાં
મારા પ્યારા ગુરુના ચરણે સર્વ સમર્પણ
હવે રહેવું છે વૈરાગમાં રંગાતું છે વીતરાગમાં
મારા પ્યારા ગુરુના ચરણે સર્વ સમર્પણ
આ સ્વામી છે પાવનકારી દીક્ષા આપે મંગલકારી
આ સ્વામી છે પાવનકારી દીક્ષા આપે મંગલકારી
હવે જાવું એના પથ પર રાજપથ પર

સ્વામી તમારો થઈને જીવીષ વચન આપું તમને
તમે અમારા થઈને રહેજો વચન આપો અમને
સ્વામી તમારો થઈને જીવીષ વચન આપું તમને
તમે અમારા થઈને રહેજો વચન આપો અમને