Maa Mogal
Pareshdan Gadhvi
8:38આઈ તારા સ્મરણ માં જીવન વિતાવ્યું આઈ તારા સ્મરણ માં જીવન વિતાવ્યું મોગલ તુંને છોડી ને ક્યાંય નવ જાવું કરો માં હુકમ તો મઢડે આવું તારા શરણે શીશ નમાવું કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું ભગુડામા બેઠી ભેળિયા વાળી મોગલ સે તું દયાળી હો માંડી દેવી છે તું દયાળી સૌની આશા પુરણ કરતી મચ્છરાળી મંગળ કારી હો માંડી મચ્છરાળી મંગળ કારી હો રાખી વિસ્વાસ દ્વારે તારા આવે હો માંડી દુખડા સૌના મટાડે કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું બહુ દુખ વેઠ્યા તારા છોરુએ રાહ જોય મોગલ તારી હો માવડી રાહ જોય મોગલ તારી એકલો પડ્યો છું જગતની ભીડમાં આવું તો વાત કવ સારી માવલડી આવું તો વાત કવ સારી હે તારા આંગણિયે સુખ બધા પાવે હે મને દુનિયા માં મને નહીં ફાવે કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું કહે મુકેશ મોગલ જગ જિતાડે તું સે મારો આધાર હે માંડી તું છે તારણ હાર સુખનો સાગર દયાનો દરિયો અંતર ભાવ માં તે ધરિયો હે માંડી અંતર ભાવ માં તે ધરિયો આખું જીવણ ગુણલા ગાવું નિત તારા દર્શનમાં નાવું કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું કરો માં હુકમ તો મઢડે આવું હે માંડી તારા શરણે શીશ નમાવું