Mogal Hi Mangalam

Mogal Hi Mangalam

Sagardan Gadhvi

Альбом: Mogal Hi Mangalam
Длительность: 6:55
Год: 2024
Скачать MP3

Текст песни

હમ્મ હમ્મ હમ્મ હમ્મ

એક તારી કૃપા કેવલં
આ આ આ
ઓ ઓ માં તારી કૃપા કેવલં
એક તારી કૃપા કેવલં
માંગલ હિ મંગલમ
તે સુધર્યો મારો જનમ
તે સુધર્યો માં મારો જનમ
મોગલ હિ મંગલમ (આ આ)

હો મારી માં મોગલ સદા સહાય તે
ડગલે ને પગલે અમારી રે સાથે
તારી સેવા એ જ મારો ધરમ
તારી સેવા એ જ મારો ધરમ
મોગલ હિ મંગલમ
હો એક તારી કૃપા કેવલં
એક તારી કૃપા કેવલં
મોગલ હિ મંગલમ (આ આ)
મોગલ હિ મંગલમ

ની સા સા ની સા સા ની સા સા રે સા
સા રે ગ સા રે ગ સા રે ગ સા રે ગ

હો મંગળ કામની હોય મનોકામના
જાપ જપીલે મોગલ નામના

હો ઓ માં
વેદો વખાણ કરે જેના નામના
માંગ્યું આપી દે માં જેવી જેની ભાવના
આ આ આ
હો શુભ લાભના કાયમ ચોઘડિયા
જેને મારી મોગલ માં મળિયા
તારી ભક્તિ એ જ મારુ કરમ
તારી ભક્તિ એ જ મારુ કરમ
મોગલ હિ મંગલમ
એક તારી કૃપા કેવલં
એક તારી કૃપા કેવલં
મોગલ હિ મંગલમ (આ આ)
મોગલ હિ મંગલમ

મોગલ હિ મંગલમ

હો આભેથી વાદળી તો ચોમાસે જ વરસે
મોગલની કૃપા તો બારેમાસ વરસે

હો ઓ માં
અંતરની અરજીમાં અંતરમાં ધરશે
ખોળે લઈને ખમ્મા કેસે કામ ધાર્યા કરશે
આ આ આ
હો અમંગળ ટાળીને મંગળ કરી નાખે
ભેડિયાવાળી મોગલ નજર જ્યાં નાખે
તારી ધૂન માં ખોવાયું મારુ મન
તારી ધૂન માં ખોવાયું મારુ મન
મોગલ હિ મંગલમ

હો રાજન ધવલ કે ચરણે જીવણ
રાજન ધવલ કે ચરણે જીવણ
મોગલ હિ મંગલમ

હો મોગલ હિ મંગલમ
મોગલ હિ મંગલમ
હો મારી માંગલ હિ મંગલમ
મોગલ હિ મંગલમ