Aashro Mogal Aaino
Pareshdan Gaghvi
4:44હે સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે હે માં કલિયુગ કારમો જોઈને જાગી તું તો શુભ કરણી સાક્ષાત હે મોગલ મચ્છરાળી રે હે માં સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે માં હે ઓખા ભીમરાણા વળી વાંકિયા ભગુડા રાણેહર અઢિયાળા ધામ હે મોગલ મચ્છરાળી રે હે માં ઓખા ભીમરાણા વળી વાંકિયા ભગુડા રાણેહર અઢિયાળા ધામ હે મોગલ મચ્છરાળી રે હે માં સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે દુઃખના હડસેલે ડુંગરાને મોગલ પાથરે સુખના પ્રભાત હે મોગલ મચ્છરાળી રે હે માં દુઃખના હડસેલે ડુંગરાને મોગલ પાથરે સુખના પ્રભાત હે મોગલ મચ્છરાળી રે હે માં સમરૂં મોગલ છારણી રે હું તો માથડાં નમાવી તું ને માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે કાબરાઉ મણિધર જિંડવામાં ઓલા ગરવિયાળા છે ધામ હે મોગલ મચ્છરાળી રે હે માં કાબરાઉ મણિધર જિંડવામાં ઓલા ગરવિયાળા છે ધામ હે મોગલ મચ્છરાળી રે હે માં સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે પલટે લેખ ઈતો એના પ્રતાપથી જો સુણે ઈ અંતરનો સાદ હે મોગલ મચ્છરાળી રે હે માં પલટે લેખ ઈતો એના પ્રતાપથી જો સુણે ઈ અંતરનો સાદ હે મોગલ મચ્છરાળી રે હે માં હે સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે આવે ઉતાવળી ઈ એકજ હાકલે જો શક્તિદાન ચારણ દે સાદ હે મોગલ મચ્છરાળી રે હે માં હે આવે ઉતાવળી ઈ એકજ હાકલે જો શક્તિદાન ચારણ દે સાદ હે મોગલ મચ્છરાળી રે હે માં હે સમરૂં મોગલ છારણી રે તુને માથડાં નમાવી હું માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે મોગલ મચ્છરાળી રે હે માં હે મોગલ મચ્છરાળી રે હે માં