Jaag Re Malan Jaag

Jaag Re Malan Jaag

Praful Dave

Альбом: Meru Malan
Длительность: 3:36
Год: 1989
Скачать MP3

Текст песни

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ હો
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ હો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ હો
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ