Chaand
Himali V Naik & Aditya Gadhavi
2:11આ આ આ આ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં હે નંદકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં નંદકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં હે ક્યો તો ગોરી રે હે તમને ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં હે ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં હે ચૂંદડીનો હે ચૂંદડીનો વહોરનાર રે કાનુડો રમે છે મારી કેડમાં ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં હે નટવર ફુલકુંવર નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં