Maldhari Na Murlidhar

Maldhari Na Murlidhar

Rajdeep Barot

Длительность: 6:28
Год: 2018
Скачать MP3

Текст песни

જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ
ભરવાડોના જય ગોપાલ
જય ગોપાલ જય ગોપાલ
એ મારા ભરવાડો ના જય ગોપાલ
જય ગોપાલ
કરી દેતા માલા માલ
માલા માલ
એ મારા ભરવાડોના જય ગોપાલ
કરી દેતા માલા માલ
દિલનો એ દાતાર છે ભોળાનો ભગવાન છે
એ પાણી માંગુ તો આપે દૂધ હોડમાં એના સધળું સુખ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે

એ સોનાની નગરીમાં બેઠી એ સરકાર છે
માલધારી કહે અમને એના પર માન છે
એ મારા માલધારી ના મુરલીધર
માયા રાખે હૌન પર
દિલ નો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
એ મારા ભરવાડોના જય ગોપાલ
કરી દેતા માલા માલ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે

હે માલધારી ને મોહન મોરલીવાળો ગમે
દૂધ દહીં ને રોટલા ભેળો બેહી જમે
હો માલધારી ને મોહન મોરલીવાળો ગમે
દૂધ દહીં ને રોટલા ભેળો બેહી જમે
એને નાના મોટા નો ભેદ નહિ
રેતો એ પોતાનો થઇ
દિલ નો એ દાતાર છે ભોળા નો ભગવાન છે

એ મારા ભરવાડોના જય ગોપાલ
કરી દેતા માલા માલ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે

એ ગાડીઓ દીધી વાડિઓ દીધી બંગલા બે ચાર
રૂપિયોમાં રમનાર વળી હોર્નનો નહિ પર
હો ગાડીઓ દીધી વાડિઓ દીધી બંગલા બે ચાર
રૂપિયોમાં રમનાર વળી હોર્નનો નહિ પર
એના ખજાના માં ખોટ નહિ
માગ્યા વગર આપે ભાઈ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
એ મારા ભરવાડોના જય ગોપાલ
કરી દેતા માલા માલ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે

હો ઠાકર ના ભરોસે મારા નવઘનમુંધવાજીવે
નાગાલધામનું રટણ હોય સદા એની જીભે
હો ઠાકર ના ભરોસે મારા નવઘનમુંધવાજીવે
નાગાલધામનું રટણ હોય સદા એની જીભે
એ મારા જીવન પર એની સહી મરું તોય એનું નામ લઇ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
એ મારા ભરવાડોના જય ગોપાલ
કરી દેતા માલા માલ
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
મારા માલધારી ના મુરલીધર
માયા રાખે હૌન પર
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
એ દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે
દિલનો એ દાતાર છે ભોળા નો ભગવાન છે