Bhagvan Pan Bhulo Padyo

Bhagvan Pan Bhulo Padyo

Divya Chaudhry

Длительность: 6:46
Год: 2024
Скачать MP3

Текст песни

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો હો હો
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો

હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
જોવા શ્યામ તને નેંન અદિરા
હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
જોવા શ્યામ તને નેંન અદિરા
ગોકુલ ગલિયો માં શોધે છે રાધા
મળશુ કયારે હવે કાના ને પાછા
ગોકુલ ગલિયો માં શોધે છે રાધા
મળશુ કયારે હવે કાના ને પાછા
સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો

હો શ્યામ તારી બંસી ની લાગી માયા
કેવા ખેલ કાન તે તો રચાયા
હો શ્યામ તારી બંસી ની લાગી માયા
કેવા ખેલ કાના તે તો રચાયા
અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
સુની રાતો સૂના દિવસો
જોવે રાહ તારી કાના
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો..ઓઓ
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાના એતો મીરા નો શ્યામ
ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
હો કાના એ કાના હો કાના એ કાના