Notice: file_put_contents(): Write of 652 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Srmd Bhakti - Pyara Gurudev Mara | Скачать MP3 бесплатно
Pyara Gurudev Mara

Pyara Gurudev Mara

Srmd Bhakti

Альбом: Pyara Gurudev Mara
Длительность: 4:26
Год: 2021
Скачать MP3

Текст песни

Maat pita bandhu sakha chho
Mara sarvasv chho Aap
Karunavant Krupalu Dev chho, mara Sadguru shirtaj

Ae janmo janamno chhe sambandh, oh mara Sadguru Bhagwant!
Malyu maney Apnu sharan
Havey bhaktithi shajshe jivan

Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev
Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev

Apna anant premni hoof mujhne mali
Chhe bharoso ke maney na chhodsho kadi
Apna sharanma mujhne koi bhay nathi
Taarsho ugaarsho mari naav bhav jalthi

Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev
Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev

Vhal aapyu Gurudeve hajhar matanu
Kem kari Gurudev Aapne dhanyawad karu
Chhe anant upkar Aapna kadi na vaali shaku
Aapna charnoni sevama sada rahu

Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev
Pyara Gurudev mara, vhala Gurudev mara
Hathe mathe sathe chho, Gurudev

માત-પિતા બંધુ સખા છો
મારા સર્વસ્વ છો આપ
કરુણાવંત કૃપાળુદેવ છો, મારા સદ્ગુરુ શિરતાજ

એ જન્મો જનમનો છે સંબંધ, ઓ મારા સદ્ગુરુ ભગવન્!
મળ્યું મને આપનું શરણ
હવે ભક્તિથી સજશે જીવન

પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ
પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ

આપના અનંત પ્રેમની હુંફ મુજને મળી
છે ભરોસો કે મને ના છોડશો કદી
આપના શરણમાં મુજને કોઈ ભય નથી
તારશો ઉગારશો મારી નાવ ભવજળથી

પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ
પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ

વ્હાલ આપ્યું ગુરુદેવે હજાર માતાનું
કેમ કરી ગુરુદેવ આપને ધન્યવાદ કહું
છે અનંત ઉપકાર આપના કદી ન વાળી શકું
આપના ચરણોની સેવામાં સદા રહું

પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ
પ્યારા ગુરુદેવ મારા, વ્હાલા ગુરુદેવ મારા
હાથે માથે સાથે છો, ગુરુદેવ