Tari Yaado Bhulati Nathi
Umesh Barot
5:37હો હો હો હો હો આ આ આ આ હો યાદ તારી જિંદગીથી જાતી નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો તારા વિના એક પલ જીવાતું નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો આવે છે યાદ જ્યારે તારી આંખ ભીજાય મારી દર્દ હવે એક પલ રોકતું નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો યાદ તારી જિંદગીથી જાતી નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો કરી ને એકલો ગયા તમે આવવા નો વાયદો કરી આવીયા નય તમે હો કરી ને એકલો ગયા તમે આવવા નો વાયદો કરી આવીયા નય તમે આંખો મારી જોવે છે બસ તારી વાટ યાદ મા તારી હુ રોવું દિન-રાત હો જીવ લેસે તારી આ જુદાઈ કરી તેમ બેવફાઈ વાત આ દિલ ને સમજાતી નથી દર્દ આ દિલ નુ જાતુ નથી તારા વિના રહેવાતું નથી યાદ તારી જિંદગીથી જાતી નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી રડતા દિલ ની છે આ ફરીયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ રડતા દિલ ની છે આ ફરીયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ બેવફા હતા કે હતા મજબૂર કેમ થયા તમે મારાથી દૂર હો લુટાઇ જિંદગી અમારી પ્રેમ ની સજા મળી ભા રી આસું આ આંખથી સુકાતા નથી જખમો આ દિલ ના ભરાતા નથી તારા વિના રહેવાતું નથી તારા વિના એક પલ જીવાતું નથી દર્દ હવે દિલ નુ સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી તારા વિના રહેવાતું નથી તારા વિના રહેવાતું નથી