Poonam Ni Pyari Pyari Raat  Duet

Poonam Ni Pyari Pyari Raat Duet

Usha Mangeshkar, Keshav Rathod, & Chorus

Длительность: 5:23
Год: 1976
Скачать MP3

Текст песни

હો પૂનમની પ્યારી પ્યારી રાત
હો પૂનમની પ્યારી પ્યારી રાત, હો રાત
હો પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો પૂનમની પ્યારી પ્યારી રાત, ના જાતી

ચમકે છે નભમાં જેટલા તારા
જેટલા તારા હો
હો ચમકે છે નભમાં જેટલા તારા
સપના છે એટલા મનમાં
હો સપના છે એટલા મનમાં
આજની આ પૂનમ છે કેવી રૂપાળી
કેવી રૂપાળી હો
ઓ આજની આ પૂનમ છે કેવી રૂપાળી
એવુજ રૂપ મારા તનમાં
હો ઓ એવુજ રૂપ મારા તનમાં
જો જે થાયે નાં આજે પ્રભાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી

જાગી છે પ્રીત મારી જન્મો જનમની
જન્મો જનમ ની હો
હો જાગી છે પ્રીત મારી જન્મો જનમની
રમશું રે રાતભર રંગમાં
ઓ રમશું રે રાતભર રંગમાં
જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
થાશે રે મોડું હો
ઓ જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
સાજન છે કોઈ ના સંગમાં
હો ઓ સાજન છે કોઈ ના સંગમાં
મને કરવા દો ને થોડી વા\ત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી
હો પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી