Prem Karso Na Koi
Jignesh Kaviraj
5:48પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું નક્કી હતું કે જુદા પડવાનું હતું પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું નક્કી હતું કે જુદા પડવાનું હતું તારા ગયા પછી થયું મહસૂસ તારા ગયા પછી થયું મહસૂસ તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ હો તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું નક્કી હતું કે જુદા પડવા નું હતું હો જે દારે જુદી થઇ રોજ તને મિસ કરું હાથ પર કોરાયેલા નામ પર કિસ કરું હો પથ્થર એટલા દેવ જોને હું કરું ઉઘારા પગે મળવા ની માનતા કરું હો અન-પાણી લીધા વિના કર્યા ઉપવાસો તારા વિના કોણ આલે દિલ ને દિલાશો તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ હો તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું નક્કી હતું કે જુદા પડવાનું હતું હો તારા બાપને જોઈતા વેવાઈ હારા ઘર ના અમે તો હતા બકા માવતર વગર ના હો સપના જોયાતા હારે જીવતર ના થઇ ગયા આપણે પ્રેમી પલભર ના હો તારા વિના જીવવાની આદત પડી ગઈ કોક દાડો યાદ આવે આંખડી રડી ગઈ હો તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ હો તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું નક્કી હતું કે જુદા પડવાનું હતું તારા ગયા પછી થયું મહસૂસ તારા ગયા પછી થયું મહસૂસ હો તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ હો તમે ખુશ જાનુ અમે પણ ખુશ હો તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ