Mara Kanuda Na Baag Ma
Aditya Gadhvi
2:51હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે એ આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે હે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી નઈ રે જાવાદવ ચાકરી રે હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે હે આભમાં ઝીણી રે ઝબૂકે વીજળી રે તમને વા’લી દરબારી ચાકરી રે તમને વા’લી દરબારી ચાકરી રે કે અમને વા’લો તમારો જીવ ગુલાબી ! નહી જાવા દઉં ચાકરી રે ! આભમાં હે આભમાં ઝીણી રે ઝબૂકે વીજળી રે