Radha Ne Kaan Kare Vaat

Radha Ne Kaan Kare Vaat

Aditya Gadhvi

Длительность: 4:06
Год: 2025
Скачать MP3

Текст песни

હો હો હો હો હો
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત
રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના
રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના
કાનો કહે કે તારો સાથ
આંખ ના ઇશારા થી વાત
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત

કાળો ઘેલો કાન સાથે નમણી રૂપાળી રાધા
નમણી રૂપાળી રાધા
કાળો ઘેલો કાન સાથે નમણી રૂપાળી રાધા
નમણી રૂપાળી રાધા
નાચે એના ભાન ભુલી તોડી એક એક બાદા
નાચે એના ભાન ભુલી તોડી એક એક બાદા
તોડી એક એક બાદા
તોડી એક એક બાદા
જેમ જેમ રાત ઢળે
એમ એમ પ્રેમ ભળે
જેમ જેમ રાત ઢળે
એમ એમ પ્રેમ ભળે
ફોરમ અનોખી જાણે પ્રેમ મા ભળે
રાધા ને
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત
રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના
રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના
કાનો કહે કે તારો સાથ
આંખ ના ઇશારા થી વાત
રાધા ને કાન કરે વાત
આંખ ના ઇશારા થી વાત
આંખ ના ઇશારા થી વાત
આંખ ના ઇશારા થી વાત
હે હે હે મેઘધનુના રંગો જેવા
મોર બનીને થનગનતા
આભ ગજાવી જોડ બનાવી
રાસ રમતા મંગમતા રે જી રે
રાસ રમતા મંગમતા
વિજલિયાળા મેઘ જેવા
બની થનિને શોભનતા
મંગલ મંગલ ચોઘડિયા સમ
મહેરામણ આ છલછલતા રે જી રે
મહેરામણ આ છલછલતા રે જી રે
મહેરામણ આ છલછલતા