Rang Bhini Radha
Aditya Gadhvi
4:08હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા રન ચંડી નું માયે રૂપ ધરિયું રન ચંડી નું માયે ઓ (એ હો) રન ચંડી નું માયે રૂપ ધરિયું ચંડ મૂંડ તો જાયે ભાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા હે હો હે હો હે હો ડાક ને ડમરુ માં ના ઘેલા ઘેલા વાગે ડાક ને ડમરુ માં ના ઓ, (હે હો હે હો) હે હો હે હો હે હો હે ડાક ને ડમરુ માં ના ઘેલા ઘેલા વાગે ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા હાલો, ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના ચોટીલે ડાકલા વાગ્યા