Ghor Andhaari Re

Ghor Andhaari Re

Aditya Gadhvi

Альбом: Ochhav
Длительность: 2:04
Год: 2023
Скачать MP3

Текст песни

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર

રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત
સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર
સવા મણ નું રે સુખલડું માં અધમણ ની કુલેર
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર
નીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર
નીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર