Shri Ram Ashtakam
Aditya Gadhavi
5:31કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા મોહન માગ્યો દેને કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા. મોહન માગ્યો દે આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું પ્રભાતે પાછો માંગી લેને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ ત્રાજવડે તોળી તોળી તોળી તોળી ત્રાજવડે તોળી તોળી તોળી તોળી ત્રાજવડે તોળી તોળી લે ને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા મોહન માગ્યો દેને