Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39સુખડા સવારતી દુઃખડા નિવારતી ભવથી ઉગારતી અંબા આભે માલકતીને મનમાં જલકતી સૌને નિહારતી અંબા આવે ગોખથી આજે ચોકમાં ખમ્મા કરું રે મારી અંબા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે શ્રદ્ધા વધાવજે, ભૂલો નિભાવજે એવું તને હુ રિઝાઉં હા માડી એવું તને હુ રિઝાઉં હુમારી એહું રિઝાઉં પાવન થી આંکھડી, ભીંજાઉં માવડી, બીજું તો હુ શુ લાઉં હા મળી બીજું સુ લાઉં લેજે સ્વીકારી, આજે અમારી, આતમની આરતી અંબા અંબા જે મનથી માનતા કે ના હો માનતા, સૌને તું તારતી અંબા હે દયાળી માં, હિતવાળી માં, ખમ્મા કરોજે મારી અંબા બોલ માઈ અંબે, જય જય અંબે. બોલ માઈ અંબે, જય જય અંબે ફુલ્લો અટકતો, હુ તો અટકતો, શરણે તારા માડી આવું હા તારા શરણે હું આઉં જેહો શરત માડી, એક હજ અર્જ છે, બાલો તારો મારા થરુ. હા માડી, બાલો છે થાવું ઉગમણે ઓરડે રેતી તું અંબા, હાથમાથી ક્યાય ન તું અંબા ચાંદાં સૂરજની જ્યોત જલાવતી, જગને ઉજાળતી અંબા હે દયાળી માં, હિતવાળી માં, ખમ્મા કરોજે મારી અંબા બોલ માઈ અંબે, જય જય અંબે. બોલ માઈ અંબે, જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે