Rang Morla Varsaad Mashup
Aditya Gadhvi
3:26હે ધીમા ધીમા વાયરો વાય મારા સાજના આવે તારી યાદલડી (આવે તારી યાદલડી) ધીમા ધીમા વાયરો વાય મારા સાજના આવે તારી યાદલડી આવે તારી યાદલડી આવે તારી યાદલડી હે વાદલડી વરસી રે સરોવર છાલી વળ્યા હે વાદલડી વરસી રે સરોવર છાલી વળ્યા થયું આભ ને ધરા નું જો મિલન ભીની માટી મા સ્નેહ ની સુગંધ કે જાણે સહુ પ્રેમ મા પલ્યા વસાદ આવ્યો ને યાદ લાવ્યો આ હૈયા છાલી વળ્યા વસાદ આવ્યો ને યાદ લાવ્યો આ હૈયા છાલી વળ્યા હે વાદલ આંજી બેઠા જોણે કાજલ તારી આંખો ના હા હા હા હા હે વાદલ આંજી બેઠા જોણે કાજલ તારી આંખો ના ઋતુ આ અષાઢી વળાવી રહી છે નદી ને એના સાગર મા હે આ તો ધડકન થી તાલ નું મિલન ભીની માટી મા સ્નેહ ની સુગંધ કે જાણે સહુ પ્રેમ મા પલ્યા કે પ્રીતલડી વરસી રે હે છાતા હૈયે પડ્યા હે વાદલડી વરસી રે સરોવર છાલી વળ્યાં વસાદ આવ્યો ને યાદ લાવ્યો આ હૈયા છાલી વળ્યા કે કોઈ તાળો લઇ એને તોડી લ્યો આ પડદા આપણ ના (વસાદ આવ્યો ને યાદ લાવ્યો) જે થી અખંડ અખિયાં માં રહે (આ હૈયા છાલી વળ્યા) મારા સપના સાજન ના કે કોઈ તાળો લઇ એને તોડી લ્યો આ પડદા આપણ ના જે થી અખંડ અખિયાં માં રહે મારા સપના સાજન ના મારા સપના સાજન ના