Dhun Laagi

Dhun Laagi

Sachin-Jigar, Siddharth Amit Bhavsar, & Niren Bhatt

Длительность: 4:35
Год: 2017
Скачать MP3

Текст песни

તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે

આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
વાતોમાં ય આવી જાયે તારી સામે
મારું ન માને
સપનાં હજારો મનમાં છે તો
ય એક તારા સપને ફસાયો જાણે
રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી

તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી
મને તારી તારી તારી ધૂન લાગી
મને ધૂન લાગી મને ધૂન લાગી
મને તારી તારી ધૂન લાગી

હે કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલી કાલી ઘેલી તારી વાતો
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલી કાલી ઘેલી તારી વાતો
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી

તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી

તૂ તૂ તારા તૂ તૂ તારી રે તારા રે
મને ધૂન લાગી તારી ધૂન લાગી
મને તારી તારી તારી ધૂન લાગી
મને ધૂન લાગી મને ધૂન લાગી
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને તારી તારી ધૂન લાગી