Ekvar Bolun

Ekvar Bolun

Bhoomi Trivedi

Длительность: 1:26
Год: 2017
Скачать MP3

Текст песни

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં
માં તમે ગરબે રમવા આવજો
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં
માં તમે ગરબે રમવા આવજો

હે દર્શન દેવા આવો હો માડી
ગરબે રમવા આવજો હે

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં
માં તમે ગરબે રમવા આવજો

ઉતારા દેશું રે માં તને મેડી ના મોલના
ઉતારા દેશું રે માં તને મેડી ના મોલના

હા એકવાર આવીને મારા આંગળીયે  ઉતારા કરતા જાવ
માં તમે ગરબે રમવા આવજો
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં
માં તમે ગરબે રમવા આવજો