Nem Rajul Panthe

Nem Rajul Panthe

Ca Devansh Doshi

Альбом: Nem Rajul Panthe
Длительность: 5:36
Год: 2017
Скачать MP3

Текст песни

સંયમ, મુજ આત્માનો નાદ સાચ્ચો સંયમ
શિગ્રતી શિગ્ર મુજ ને મળજો રે
સંયમ, મુજ હ્રદયનો ધબકાર સાચ્ચો સંયમ
શિગ્રતી શિગ્ર મુજ ને મળજો રે
નેમ રાજુલ પંથે ચાલ્યા રે સંગે
કરેમિ ભાંતે ઉચ્ચર્ષુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે

નેમ રાજુલ પંથે ચાલ્યા રે સંગે
કરેમિ ભાંતે ઉચ્ચર્ષુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે

પ્રવજ્યા નુ પાણેતર પહેરી, ક્યારે બનું અંગાર
રજોહરણ ને મુહપતી નો, ક્યારે સજુ શણગાર
સંયમ, મિજ આત્માની પ્યાસ એક જ સંયમ
શિગ્રતી શિગ્ર મિજ ને મળજો રે
સંયમ, મિજ સ્વાસ ને ઉચ્છ્વાસ મા છે સંયમ
શિગ્રતી શિગ્ર મિજ ને મળજો રે

આ આ આ

હો દેવ ગુરુના આશીશ ફલિયા પામ્યા વિર્તિ ને
શુદ્ધ સંયમની સાધના સાધી વરશુ મુક્તિ ને
સંયમ, મુક્તિ પુરી પહોંચાડનારુ સંયમ
શિગ્રતી શિગ્ર મુજ ને ફલજો રે
સંયમ, મુજ મુક્તિનો આધાર સાચ્ચો સંયમ
શિગ્રતી શિગ્ર અમને ફલજો રે

નેમ રાજુલ પંથે ચાલ્યા રે સંગે
કરેમિ ભાંતે ઉચ્ચર્ષુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે
નેમ રાજુલ પંથે વિચારશુ સંગે
અધ્યાત્મ રંગે રંગાશુ સંગે