Khodiyaar Khamkari
Chintan Prajapati
4:42આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘ કે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે કે ભીંજાય હાથીનો બેસતાલ સૂબો ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે કે ભીંજાય હાથીનો બેસતાલ સૂબો ગુલાબી ! કેમ જાશો ચાકરી રે ! આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે