O Mari Vali Re - Abcd 2

O Mari Vali Re - Abcd 2

Kaushik Bharwad

Длительность: 3:32
Год: 2025
Скачать MP3

Текст песни

લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી
લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી

ઓ મારી વાલી રે
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે
કસમ કેમ તોડું ઓ કોયલ રાણી
ગર્લફ્રેન્ડ નઇ બનાવુ ઘરવાળી

લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી
લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી

એ મારી વાલી રે
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે
ભઈબંધો મારા તારી કસમ ખવડાવે
કસમ કેમ તોડું ઓ કોયલ રાણી
ગર્લફ્રેન્ડ નઇ બનાવુ ઘરવાળી

લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી
લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી

હે તને
હે તને રમતા જોઈ ગરબાને રાસે
મારુ મન મોહી ગયું
હે તે તો રમતા જુમતા ગરબાના તાલે
મારુ મન મોહી લીધુ
હો નજીક આવ તું દૂર શું ભાગે
તારી મારી જોડી એક નંબર લાગે
ઓય સાંભળ ને

ઓ મારી વાલી રે
મારા ભઈબંધ તને ભાભી કેવા માંગે
મારા ભઈબંધ તને ભાભી કેવા માંગે
દિલ એનું કેમ તોડુ ઓ દિલની રાણી
ગર્લફ્રેન્ડ નઇ તું છે મારી ઘરવાળી

ઓ મારી વાલી રે
ગરબે રમીશુંને આખી રાત ઝુમશુ
ગરબે રમીશુંને આખી રાત ઝુમશુ
સાથ તારો નઇછોડુ ઓ મેનારાણી
ગરબાની નઇ લાઈફ પાર્ટનર તું મારી

લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી
લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી

માયા તારી લાગી રે
સુતેલા અરમાનો મારા રે જાગે
સુતેલા અરમાનો મારા રે જાગે
તારા નામ પાછળ જો મારું નામ લાગે
તારા સિવાય મન બીજું શું માંગે

લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી
લે ફરરર ફૂદડી ફરી લે ને ફૂદડી