Dad Dhare Thi Maadi Nisariya (Feat. Rinkal Leuva)

Dad Dhare Thi Maadi Nisariya (Feat. Rinkal Leuva)

Chintan Prajapati

Длительность: 2:08
Год: 2024
Скачать MP3

Текст песни

ગળ ધરેથી માજી નિસરીયા
આવ્યા છે માટેલ ગામડે રે હા
આવ્યા છે માટેલ ગામડે રે હા

ગળ ધરેથી માજી નિસરીયા
આવ્યા છે માટેલ ગામડે રે માં
આવ્યા છે માટેલ ગામડે રે માં

ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો
ગામ માટેલ ને હો જી
ગામ માટેલ ને ધરોમાં ઠેલીઓ
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા

ગળ ધરેથી માજી નિસરીયા
આવ્યા છે માટેલ ગામડે રે માં
આવ્યા છે માટેલ ગામડે રે માં
હો આવ્યા છે માટેલ ગામડે રે માં