Kaho Poonam Na (Feat. Simran Choudhary)
Dhaval Kothari
4:30જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચંદર ડૂબે કે ના ડૂબે તમે જોડે રહે જો રાજ જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ આમ ગોતું, તેમ ગોતું, ગોતું તારો સંગાથ રે ગોતું તારો સંગાથ રે હુંય જાણું, તુંય જાણે, જાણે જગતનો નાથ રે જાણે જગતનો નાથ રે હૈ આભધરતી મળેકે ના મળે ભલે સાગર મોતીડાં ના ઘડે તમે જોડે રહેજો રાજ જોડે રહેજો રાજ જોડે રહેશું રાજ વાતોં વધિ લાગે અધૂરી, નામ તારો જાણથી જાણ્ય આવે યાદ તારી, ધામ મારું ત્યાં નથી ના તું જાણે ચાંદ પૂનમનું સંગ છે અહવા જન્મો જનમનું સાથ અછૂટ ના જોડે રહે જો રાજ જોડે રહે જો રાજ જોડે રહેશું રાજ જોડે રહેશું રાજ