Kaho Poonam Na (Feat. Simran Choudhary)

Kaho Poonam Na (Feat. Simran Choudhary)

Dhaval Kothari

Альбом: Kaho Poonam Na
Длительность: 4:30
Год: 2021
Скачать MP3

Текст песни

કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર

હે મારા મનડાના મીત
મારા જીવન સંગીત
મારા મનડાના મીત
મારા જીવન સંગીત

થઇને આવ્યા છે મારી પ્રીત

કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર

આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે
આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે

આજે અમે રમશું પ્રિતમ ની સાથે
આજે અમે રમશું પ્રિતમ ની સાથે
હાથો માં હાથ રાખી ને
હો

કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર

હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ

હે કોઈ સાંજને પણ તો જઈને કહો
આજ રાત તો જલ્દી લાવે ના
હે પ્રીત નો અવસર છે આજે
મીઠી નજરો કોઈ લગાવે ના

આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર
આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર

તને પામિ ગયા
બધુ હારી ગયા
તને પામિ ગયા
બધુ હારી ગયા

છતાં મીઠી લાગે છે આ જીત
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર