Jag Ma Chamunda Na Chamatkar
Gopal Bharwad
5:12હો મારી મતલબી છે જાનુ હો મારી મતલબી છે જાનુ ઓઢ્યું પાનેતર બીજાનું મારી મતલબી છે જાનુ ઓઢ્યું પાનેતર બીજાનું અરે સાસરીયે જાતા રસ્તામાં ઘર મારું નીકળો તો એક વાર જોઈ લેજો સામું પછી ભૂલી ના જતા તમે મારું સરનામું ઓ હો ભૂલી ના જતા આ પેલું સરનામું હો ગમી ગયા હતા મને પહેલી મુલાકાતમાં પરણે છે આજે એ તો પારકાની સાથમાં હો જોયું નથી જાતું આંસુ આવી ગયાં આંખમાં મેહેંદીનો રંગ રાતો જોયો તારા હાથમાં હો તમે હમણાં હાલ્યા જશો પણ મારે ક્યાં જવાનું વાટ્યો કર જોઈને મારે જીવવાનું પછી ભૂલી ના જતા તમે મારું સરનામું ઓ હો ભૂલી ના જતા આ પેલું સરનામું હો જોયું તારું ટેટસ જાનુ મેં તો whatsapp માં ફોટા જોઈને એવું લાગ્યું તમે છો બહુ મોજમાં હો હો ચહેરો તારો જોવા ફોન કર્યો વિડિયો કોલમાં ફોન ના ઉપાડ્યો તે તો લખ્યું હું સુ કામ માં હો તે વાત ના કરવાનું મને બતાવ્યું બાનુ હમજી ગયા બદલાણી હવે મારી જાનુ પછી ભૂલી ના જતા તમે મારું સરનામું ઓ હો તારે હસવાનું હવે મારે રડવાનું