Duhajheelo Jheelo Re Bheruda
Jayesh Nayak, Seema Trivedi, Chorus
1:07:58હે વા વાયા ને વાદળ ઉમટ્યા વા વાયા ને વાદળ ઉમટ્યા હે વા વાયા ને વાદળ ઉમટ્યા વા વાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળ માં, હો હો ગોકુળ માં ટહુક્યા મોર મળવા આવો સુંદીરવર શામળિયા હે ગોકુળ માં ટહુક્યા મોર મળવા આવો સુંદીરવર શામળિયા