Namu Hanuman (Feat. Om Baraiya)
Jigardan Gadhvi
4:39દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે માખણ નો માખણ નો માખણ નો માખણ નો ચોર મારો ગીરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે માખણ નો ચોર મારો ગીરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકા નો દ્વારિકા નો દ્વારિકા નો દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે