Mane Mara Prem Per Vishwash Che

Mane Mara Prem Per Vishwash Che

Jignesh Barot, Rajan Rayka, & Jitu Prajapati

Длительность: 5:32
Год: 2025
Скачать MP3

Текст песни

ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ મરશે પણ ફરસે નહીં કોઈથી ના રોકાશે
મરશે પણ ફરસે નહીં કોઈથી ના રોકાશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ હું એને બોલાવું આયા વગર ના રહેશે
જીવ ના જોખમેં પ્રેમ રે નિભાવશે
ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે

ઓ રૂમ માં ભલે પુરીદો તાળું ભલે મારીદો
ઘર ની પાછલી બારી એ થી ઉતરી ને આવશે
ઓ દિવસ ને જવાદો રાત આખી જવા દો
પરોઢિયા ના ૫ વાગે મળવા ને આવશે
ઓ એનો મારો પ્રેમ તો જગ જાહેર રેહશે
જુદા પાડવા વાડા હવે ઠબકાર રહેશે
ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે

ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે

ઓ પ્રેમ બહુ કરે છે મારા ઉપર મરે છે
સોગંધ એના આલી મને સિગરેટ છોડાવતી
ઓ મારી આંખે ભાળતી વાયદો એ પાડતી
ચપ્પલ પહેરવાનો રે ઉઘાડા પગે આવતી
ભલે આવે પ્રેમ મા તુફાન કે આંધી
મળવા આવશે ઓઢણી થી મોઢું રે બાંધી
ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
અરે જીગા ને એના પ્રેમ રે ઉપર વિશ્વાસ છે