Roto Mane Ekalo Meli Gai Mari Jaan

Roto Mane Ekalo Meli Gai Mari Jaan

Jignesh Barot

Длительность: 4:50
Год: 2020
Скачать MP3

Текст песни

દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન
દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન
હસ્તી મારી આંખ ને રડાવી મારી જાન
હાથ મારે હાથ લઇ સોગન ખાધા
પરમે પાછી ના આવું તો વચ્ચે તારી માતા
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન
દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન
હસ્તી મારી આંખ ને રડાવી મારી જાન
હાથ મારે હાથ લઇ સોગન ખાધા
પરમે પાછી ના આવું તો વચ્ચે તારી માતા
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન

પરણી ગઈ એતો રવિવાર સાંજના
મુંજવણ થવા લાગી મંગળવારે મન માં
પરણી ગઈ એતો રવિવાર રે સાંજના
મુંજવણ થવા લાગી મંગળવારે મન માં
સેના પડ્યા વાંધા ના સમજાયું મારી જાન
લઈને ફરું મન માં હૂતો બાધા મારી જાન
બે દારાનું કહીને આજે દારો છે દહમો
એક એક દારો મને લાગે બહુ વહમો
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન

હું જાયું સમસાન માં તું સુખી રે સંસાર માં
ખામી નહિ આવે જા કદીયે તારા પ્યાર માં
હું જાયું સમસાન માં તું સુખી રે સંસાર માં
ખામી નહિ આવે જા કદીયે તારા પ્યાર માં
બે ઘડી રોઈ છાની રેજે મારી જાન
કાયમ તું ધ્યાન તારું રાખજે મારી જાન
દિલ થી મારી દુ-આ સુખી રેજે મારી જાન
મરવું છે કબૂલ મને તારા માટે માન
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન
કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન
અરે કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન