Kuna Mara Kalja Kapi Gai Mari Jaan

Kuna Mara Kalja Kapi Gai Mari Jaan

Kamlesh Chhatraliya

Длительность: 5:32
Год: 2021
Скачать MP3

Текст песни

હે હસતો હતો રડી ને રડાયો મારી જાન
હે હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
રાહ જોઉસું જાનુ તારી કરુ ઇન્તજાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
હે કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
હે હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
રાહ જોઉસું જાનુ તારી કરુ ઇન્તજાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
હો કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન

હો પ્રેમ ને મારા કલંક લગાડી સમજી તું ના શકીરે
સાચું ખોટું બોલી મારા દિલ ને ઠોકર મારી તે
હો હો પ્રેમ ને મારા કલંક લગાડી સમજી તું ના શકીરે
સાચું ખોટું બોલી મારા દિલ ને ઠોકર મારી તે
કયા જન્મે તમે મળશો મારી જાન
તારી રે યાદ માં હૂતો રોઉં મારી જાન
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન

હે હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
અરે રે કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન

હો ભૂલ હતી મારી મને હવે સમજાણી રે
તારી પાછળ રાતો ની રાત જાગી કાઢી મેં
હો ભૂલ હતી મારી મને હવે સમજાણી રે
તારી પાછળ રાતો ની રાત જાગી કાઢી મેં
તારા કારણિયે અમે બરબાદ થયા
બારબાદીએ છેડા છોડી જુદા રે પાડ્યા
જુદાઈ ના ઝેર પાયી છોડી રે ગયા
હે હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
રાહ જોઉસું જાનુ તારી કરુ ઇન્તજાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
અરે રે કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન