Odhani
Jignesh Barot
5:18તારા દિલમાં દગો રે હતો હો તારા દિલમાં દગો રે હતો એ બહુ મોડી ખબર રે થઈ હો તને ગોડી હું કહેતો હતો એ જ મને ગાંડો બનાઈ ગઈ હો તારા નેકળેલા બોલ બધા પુરા રે કર્યા જો જરૂર પડી તો મારા જીવ પાથર્યા મારા જીવ પાથર્યા કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા હો હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા હો તે તો કર્યું એવું દુશ્મન પણ કરે નઈ તારા જેવી દગાબાજ કોઈને મળે નઈ હો મારી જોડે ના થવાની કેવી રે થઈ ગઈ વીતે ઘણું મનમાં હું તો કોને રે કહું જઈ હો હથેળીમાં ખોટા મને ચાંદ રે બતાવ્યા ધોળા દાડે અમને જાનુ તારા રે દેખાડ્યા જાનુ તારા રે દેખાડ્યા હે તારા જિગાનાં કરેલા પર તે પોણી ફેરવ્યા અરે હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા હો ભરેલા ભાણાને તું તો ઠોકર મારી ગઈ તને મળે ઠીકરા એવા કામ તું કરી ગઈ હો પારકાના માટે તું તો પોતાના છોડી ગઈ તારા મારા પ્રેમના છુટા છેડા કરી ગઈ હો તારી બેવફાઈ જોઈ કાળજા કપાયા ખાલી ખોટા પ્રેમના નાટક તે રચાયા તે નાટક રચાયા હે કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા હે હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા તારા દિલમાં દગો રે હતો એ બહુ મોડી રે ખબર રે થઈ હો તને ગોડી ગોડી કહેતો હતો એ જ મન પાગલ બનાઈ ગઈ તું તો મન પાગલ બનાઈ ગઈ એ જ મન પાગલ બનાઈ ગઈ