Mare Kona Sahare Jivavu
Jignesh Barot
6:28હો તુ રાજી એમાં હું બઉ રાજી હો તુ રાજી એમાં હું બઉ રાજી હો દરેક વાતું તારી મને કબુલ છે કઈદે એવી તે કઈ મારી ભૂલ છે હો તુ રાજી એમાં હું બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે હો હો હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે હો રે છે અફસોસ મને એક જ વાતનો છૂટી ગયેલા તારા પ્રેમ ભર્યા સાથ નો હો તુ રાજી એમાં હું બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી હો તારી મરજીની તુ તો માલિક છે હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે હો ઓઓઓ તારી મરજીની તુ તો માલિક છે હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે હો તારી ખુશી માં ખુશી છે મારી બાકી તો બીજી બધી મરજી છે તારી હો જાનુ રાજી એમાં જીગો બઉ રાજી હો હો તુ રાજી એમાં હું બઉ રાજી તુ રાજી એમાં હું બઉ રાજી