Jivu Chhu Bas Tari Yaado Na Sahare

Jivu Chhu Bas Tari Yaado Na Sahare

Umesh Barot

Длительность: 6:12
Год: 2020
Скачать MP3

Текст песни

હો હો હો હો

એકલો મને મેલી ગયા કોના રે સહારે
એકલો મને મેલી ગયા કોના રે સહારે
ગયા ક્યાં તમને દિલ આ પુકારે
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
જીવું છું બસ તારી યાદો ના સહારે

એકલો મને મેલી ગયા કોના રે સહારે
ગયા ક્યાં તમને દિલ આ પુકારે

હો આખી આખી રાત હવે જાગી ને રડીયે
ક્યાં તને ગોતીયે ને કેવીરીતે મળીયે
હો તારી સાથે જીવવા ના સપના હતા મારા
હવે તો મરી નેજ મળશુ હો યારા
તારી સાથે જરૂરી છે મુલાકાત માંરી
યાદો માં તારી હવે ઝીંદગી બેઠો હારી
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
એક તારો સાથ હવે બસ હું માંગુ છુ
જીવું છું બસ તારી યાદો ના સહારે

જીવું છું બસ તારી યાદો ના સહારે

હો તારી ને માંરી આ દુનિયા જુદા થઇ ગઈ
સાથ મારો છોડી ને કેમ તું જતી રહી
હો તારા વગર માંરી ઝીંદગી માં કઈ નથી
થઇ ને જુદા હવે મારે તો જીવવું નથી
આંખો માંરી થાકી ગઈ રાહ જોઈ તારી
ધડકનો રોકાઈ જશે આજે હવે માંરી
જોવું છું રાહ તારી કયારે ચૂપકારે
આવીને લઈજા મને તું તારી હારે
જીવું છું બસ તારી યાદો ના સહારે

એકલો મને મેલી ગયા કોના રે સહારે
ગયા ક્યાં તમને દિલ આ પુકારે
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
જીવું છું બસ તારી યાદો ના સહારે
જીવું છું બસ તારી યાદો ના સહારે

હો જીવું છું બસ તારી યાદો ના સહારે