Eto Jene Prem Karyo Ene Khabar Pade
Jignesh Barot
5:25હે મને મળી લગન ની કંકોતરી મારા ભઈ હો મને મળી લગન ની કંકોતરી મારા ભઈ નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ હો હો ચાર દાડા મારાથી નોખી સુ એ થઈ મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ હો કોને ખબર કેમ ફેરવી નજર કેમ કરી જીવાસે એના વગર હો કોને ખબર કેમ ફેરવી નજર કેમ કરી જીવાસે એના વગર હે મને ખોળે બેહાડી ખકવડાવતી રે હો રાજ મારા માથે હેતનો હાથ રાખતી રે હો રાજ હો હો મને મળી લગન ની કંકોતરી મારા ભઈ નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ એ મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ હો વિવોના વાગ્યા ઢોલ કેવારે ચોઘડિયે જાનું મારી જુદી થઈ ને આશુ આખાડીયે હો મોંડાવે વાગે ઢોલ લાગે ગોજારો એટલું તું કહી દે સુ વાંક હતો મારો હે મને કેવાના રહી એની મજબૂરી સુ થઈ મારા હાચ પ્રેમને નજરો લાગી ગઈ હો હો મને પ્રેમના પેન્ડલ આલિયા રે હો ભઈ મેતો પેન્ડલના હોમેં સેન્ડલ આલિયા રે હો ભઈ એ મને જીવથી વાલી મારી જાનું પરની ગઈ હો એને પામવાને કર્યા નંખોદડા નોરતા એ હાલી ગઈ ને અમે રહ્યા એને ખોળતા હો એને પરણવાના રહી ગયા ઓરતા પરની બીજા હારે અમે રહ્યા ઝુરતા હે જ્યારે મારી યાદ એને આવશે રે હો રાજ અડધી રાતે ઉભી કરી રોવડાવસે હો રાજ હો વિધિયે કેવા વેર વાળ્યાં રે હો રાજ મારા જનમો જનમ ના બંધન તોડીયા રે હો રાજ હો હો તારાઓ સુખી રે જો સંસાર રે હો રાજ કોને ખબર હવે મારું સુ થાશે હો રાજ હો હો મને મળી લગન ની કંકોતરી મારા ભઈ હે નથી ખબર જીગાની જાનું પરણી ગઈ હે મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ હે નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ