Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ મોગલ દેખાય મારી માવડી દેખાઈ મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ મોગલ દેખાય મારી માવડી દેખાઈ મારે ઘેર લક્ષ્મીનો અવતાર મારે ઘેર લક્ષ્મીનો અવતાર મારે ઘેર દીકરીનો અવતાર લાડકડીને જોવું જ્યારે જ્યારે મારી દીકરીને જોવું જ્યારે જ્યારે ત્યારે સામે મોગલ દેખાય મને તો માં મોગલ દેખાય એની કુમ કુમ કુમ પગલી જોઈ હૈયું હરખાય એના જાંજરના જણકારે આતમ ટાઢો થાય પાસે આવી બોલે બાપુ ત્યારે હરખ ના સમાય આખા દાડાનો થાક મારો પળમાં ઉતરી જાય રે હે મારી ઢીંગલી ને જોવું જ્યારે જ્યારે લાડકડીને જોવું જ્યારે જ્યારે ત્યારે સામે મોગલ દેખાય મને તો માં મોગલ દેખાય મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ એની કાલી ઘેલી વાત સાંભળવા મન મારુ લલચાય કાઈ દુખ એને થાય તો મારાથી ના જીરવાય આંખ બંધ કરી નામ મોગલ મોગલ જ્યાં લેવાય બધા દુખ ભાગી જાય સુખની છાયણી નખાય રે સ્મરણ કરું મોગલ માનું જ્યારે એનું ધ્યાન ધરું હું જ્યારે જ્યારે ત્યારે સામે મોગલ દેખાય મને તો માં મોગલ દેખાય મને મારી માવડી દેખાય મને મારી માવડી દેખાય