Chhaldo
Kinjal Dave
3:24હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી મા કાફી હો હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી હો અરજી હોય અંતરથી સાચી દેતીમાં બધા દુઃખડા કાપી સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી હો હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી મા કાફી દુઃખમાં મારી મા કાફી હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છે ડગલે ને પગલે માડી સાથે રહેનાર છે હો હો એક નહીં બે નહીં પરચા હજાર છે વિપત વેળા આવી ત્યારે લાજ રાખનાર છે હો છોરું ને રાખતી રાજી રાજી ખબરુ રાખતી કાયમ માજી સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી માં કાફી દુઃખમાં મારી મા કાફી હો તેરવાડામાં પ્રગટી વાલા ચેહર મારી માત છે જ્યાં પડે નજર મારી ત્યાં એનો વાસ છે હો માં જેને જેને જાણી તને એનો બેડોપાર છે માગ્યા વાગર આપે બધું દિલની દાતાર છે હો મારા મણા બાપા એ હેતે સેવ્યા એના આશીર્વાદ અમને ફળ્યા જેસંગપુરા વાળી માડી લલિત દવે ગાવે વાણી હો સોનાની રે નગરીવાળી ટહુકાની ચેહર દયાળી હો હો સતીશભઈ ની લાજ રાખી દુઃખમાં મારી મા કાફી.