Kashtabhanjan Dev Satya Che
Kinjal Dave
2:25દેવા શ્રી ગણેશા ગણપતિ બાપ્પા મોરિયા હા રે મહાદેવા ના બેટા તમે કેવા એકદંતવાળા ગજાનંદ દેવા કરું તારી સેવા ના જોવે મારે મેવા હા ગજાનન દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા જમણી સૂંઢવાળા ગજાનંદ દેવા દેવા દેવા શ્રી ગણેશા તું ધારે થાપે તું ધારે ઉજાપે સકલ શ્રુષ્ટિમાં તેજ ચારે કોર વ્યાપે હા ગજાનન દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા પાર્વતી ના જાયા લાગી તારી માયા હા હા હા રે મહાદેવા ના બેટા તમે કેવા સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી નૂર્વી પૂર્વી દેવ કૃપા જ્યાંચી સર્વાંગી સુંદર ઉઠ સેન્દુરાંચી કંઠી ઝળકે માર મુકતા ફળાચી હો ઢોલ શરણાયુ બાજે નોબત નગારા વાગે ભક્તો આજ ઝુમી નાચે ધણણ ધણણ ધણણ ધરણી ગાજે હો ઢોલ શરણાયુ બાજે નોબત નગારાં વાગે ભક્તો આજ ઝુમી નાચે ધણણ ધણણ ધણણ ધરણી ગાજે રિદ્ધિ સિદ્ધિ ના સાથે બેઠાં મહારાજા હા ગજાનન દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા હે મનું રબારી કે દેવા કરું તારી સેવા મોરિયા રે બાપ્પા મોરિયા રે દેવા દેવા શ્રી ગણેશા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુમેં દેવ સર્વ કાર્યેશુ સર્વદા છંદ સૌથી પહેલા સમરીયે ગૌરીનંદ ગણેશ.