Notice: file_put_contents(): Write of 700 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Nitin Barot - Pardesi Pal Ma Bhuli Jase Lofi Mix | Скачать MP3 бесплатно
Pardesi Pal Ma Bhuli Jase Lofi Mix

Pardesi Pal Ma Bhuli Jase Lofi Mix

Nitin Barot

Длительность: 6:19
Год: 2023
Скачать MP3

Текст песни

મારી આખી જિંદગી બસ તમારે નામ કરી દેત
તમે કીધું હોત્ત તો મોત પણ તમારે નામ કરી દેત
મૈં તો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ
મૈં તો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ
તમે કીધું હોત્ત મારી વફા પણ તમારે નામ કરી દેત
મારી વફા પણ તમારે નામ કરી દેત

પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
હો પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
ના રેશો એની આખો ના વિશ્વાસે રે
ના રેશો એની આખો ના વિશ્વાસે રે
પરદેશી તમને પલ મા ભૂલી મા જાશે રે

હો દલડું દુભાવસે યાદ ઘણી આવશે
દલડું દુભાવસે યાદ ઘણી આવશે
નીંદરડી છોડી જાશે રે, જાશે રે જાશે રે
પરદેશી તમને પલ મા છોડી જશે રે
હો પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે

હો કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો
હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
દૂર થઇ ને પણ અમે તમારા થી દૂર નહિ જઈ શકીયે
તમારી યાદ મા કેટલા રડતા રઈશુ કઈ નહિ શકીયે
ગમ એ નથી આપણે કદી મળી નહિ શકીયે
ગમ એક જ છે તને કયારે કયારે ભુલાવી નહિ શકીયે
હો કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો
હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
એના રૂપને જોઈ મોહી કોઈ ના જાશો રે
એના રૂપને જોઈ મોહી કોઈ ના જાશો રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
હો પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે

હો હો હો હો

હો વાયદા કર્યતા તમે હારે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
તમને ઘમંડ છે તમારી બેવફાઈ પર
અમને ગર્વ છે પ્રેમ ની સચ્ચાઈ પર
જવાદો અમે કશુજ નહિ બોલીયે
જવાદો અમે કશુજ નહિ બોલીયે
અમને પુરી શ્રદ્ધા છે ખુદા ની ખુદાઈ પર
હો વાયદા કર્યતા તમે હારે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
મારી જિંદગી તારી યાદ મા પુરી થાશે રે
મારી જિંદગી તારી યાદ મા પુરી થાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
હો પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે