Dil Maru Kahe Che Avine Mali Lau
Naresh Thakor
5:23હો હજુ અકબંધ રાખી ને તારી ને મારી વાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો હજુ અકબંધ રાખી ને તારી ને મારી વાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો વીતી ગઈ ગોજારી એ રાતો રંગ બતાવે જે હોઈ એની જાતો હો રંગ બતાવે જે હોઈ એની જાતો હો હજુ અકબંધ રાખી ને તારી ને મારી વાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો આ મહેફિલો સજાવી ને હું શું કરૂ ફરક ના પડે એને હું જીવું કે મરૂ એક ઝલક એની જોવા માટે હું ફરૂ તરસોડીશ ના મુજને હું તને કરગરૂ હો હું ભૂલી નઈ શકું તું મારી રગે રગમા છે હજુ પણ સુગન્ધ તારી તનમા છે હજુ પણ સુગન્ધ તારી તનમા હો હજુ અકબંધ રાખી ને તારી ને મારી વાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો મારૂ શું થશે એની નથી પરવા મને કાલે એવું પણ બને કે મળું રાખમાં તને હો નથી કોઈ મારૂ એવું દર્દ દવ તને આનાથી વધારે હું શું કહુ તને હો ઝેર ભરી નફરતનું અંગે અંગમા નથી જીવવું હવે મારે કોઈની સંગમા નથી જીવવું હવે મારે કોઈની સંગમા હો હજુ અકબંધ રાખી ને તારી ને મારી વાતો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો