Notice: file_put_contents(): Write of 708 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Praful Dave, Anuradha Paudwal - Tame Re Champo Ne Ame Kel | Скачать MP3 бесплатно
Tame Re Champo Ne Ame Kel

Tame Re Champo Ne Ame Kel

Praful Dave, Anuradha Paudwal

Длительность: 5:59
Год: 1978
Скачать MP3

Текст песни

અમે રે ચંપો ને તમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા
અમે રે ચંપો ને તમે કેળ

ચાંદા સરિખું મુખડું તમારૂ
ચંપા તે વરણી છે કાય રે

અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

હે ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
હે જેને અડતા લાગે આગ
તમે રે મોતી ને અમે છીપ, હો હો

વચને કીધા રે અમને વેગળા
જો ને વચને કીધા રે અમને વેગળા
અમે રે ચંપો ને તમે કેળ

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ, હો હો

તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

હે ભવભવના સાથી આપણે
અને તો યે કેવો જોને સંજોગ
એ પણ એક રે બાજુ છે જોગ તો
અરે રે જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝુરતા
આપણ જ્યોત રે વિનાના દોનો ઝુરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા