Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni
Rakesh Barot
7:48ઓ હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર ઓ હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ સાયકલ ઉપર બેસી ને સાયકલ ઉપર બેસી ને એ સાયકલ ઉપર બેસી ને ભણવા જાતા અમે નેહાળ હારો હાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર હે આજ વાટ્યો જોવાંમાં ઓખો ના તૂટ્યા નૂર એની યાદો માં હું થઇ જઉ ગોડો તુર થઇ જઉ ગોડો તુર એ હેત ભર્યો હાથ મારે હેત ભર્યો હાથ મારે એ હેત ભર્યો હાથ મારે વિખૂટો પડ્યો અને જીવું થઇ ને લાચાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ અડકો દડકો દહીં દડૂકો રમતા ભેળા સાથમાં વાતો કરતા થાકતી ના તું અડધી અડધી રાતના ઓ ઓ, આજ એના વિના મારે થઇ ગયું અંધારું એને એનો જીવ જોણે કોઈ રહ્યું ના મારું કોઈ રહ્યું ના મારું હો આજ નથી મારી પાહે મને લાડ કરનારી હુકાઇ ગયા શરીર ખોઈ વાલ કરનારી વાલ કરનારી એ જબરો હતો એ જબરો હતો એ એ જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર હો ઓ, જે દાડે મને માથું ચડે ન પેટમાં દુખાતું દવાખાને થી દવા લાવતી જઈને મારા હાટું ઓ ઓ, પ્રેમ ના પોણિ ગોડી મને ખોબલે પિવડાવતી મારા માથે હાથ એનો હેતથી ફેરવતી હેતથી ફેરવતી એ તું આવશે કે નહીં મને આવે બહુ વિચાર તારા વગર એકલો તડપે તારો પ્યાર તડપે તારો પ્યાર એ જબરો હતો એ એ જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર