12 Varsh Juno Prem
Rakesh Barot
6:16હે લગ્ન કરશો બીજે રે લગ્ન કરશો બીજે રે લગ્ન કરશો હે લગ્ન કરશો બીજે રે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હે લગ્ન કરશો બીજે ને થશે લગ્ન ની તારા વિધિ એ ટાઈમેં મારા મોત ની ફાટશે ચીઠી હે હાથ મા શ્રીફળ ગોઠેણો ચારે કોર ઓગણે વેચાય તારા સગપણ નો ગોળ સગપણ નો ગોળ હે પારકે બોઘીયા સબંધ જો ને પારકે બોધ્યા સબંધ તે તો પેહરી સગાઈ ની વીંટી મારી કાળજા મારા દલ ને નાખ્યું વેધી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હો તારી સગાઈ નો ફોટો સ્ટેટ્સ મા ચઢશે જોઈ ને ફોટો મારુ કાળજું રે બળશે હો આજે તારી સગાઇ કાલે લગ્ન તું કરશે પારકું પાનેતર પહેરી ચોરીએ તું ચઢશે ચોરીએ તું ચઢશે એ આવું બધું વિચારે મન હીબકે રોવે દલ જુદા થવાની આજ કેવી લાગે મારે પળ કેવી લાગે મારે પળ હે લગ્ન કરશો બીજે હે લગ્ન કરશો બીજે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હો પારકા પિયુ સાથે લગ્ન તું કરશે મારા સાચા પ્રેમ ના ધજાગરા રે ઉડશે હો ઓ તારા લગન ને મારુ મોત આવે ઢુંકડું ઓઢે લાલ પાનેતર તું મને ધોળું લૂગડું હો તારે હરખ ની વેળા આવે મારે રોમ ના તેડાં તમે જાસો સાસરે અમે જાસું ઉપર વેહલા જાસું ઉપર વેહલા હે લગ્ન કરશો બીજે હે લગ્ન કરશો બીજે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા રોમ ની ફાટશે ચીઠી