Dhun Laagi
Sachin-Jigar, Siddharth Amit Bhavsar, & Niren Bhatt
4:35તું મારી થાય એવી આશા કે એવા દિલ ને દિલાસા શું સાચા થાશે ઓ ઓ ખરે જો આભના સિતારા તો જોઉં સપનાઓ તારા શું પૂરા થાશે ઓ ઓ જાદુ છે રહેવા દે આજે તું કહેવા દે કે કેટલું ચાહું તને ઓ ઓ અથડાયા કરે છે મલકાયા કરે છે કે બોલાવ્યા કરે છે તું મને દેખાયા કરે છે સંભળાયા કરે છે કે સમજાયા કરે છે તું મને કે તારા મૌનના અવાજો બની ને પ્રેમના જહાજો વહી જાશે વીતી જે જાગતા ય રાતો કહી નથી જે એવી વાતો કહી જાશે બેહોશી રહેવા દે ઝરણું છે વહેવા દે સમજાયું ક્યાં આ કોઈ ને ઓ ઓ અથડાયા કરું છું મલકાયા કરું છું કે બોલાવ્યા કરું છું હું તને દેખાયા કરું છું સંભળાયા કરું છું કે સમજાયા કરું છું હું તને હો હરખાયા કરું છું શરમાયા કરું છું કે મહેકાવ્યા કરે છે તું મને તરસાવ્યા કરે છે ભીંજાવ્યા કરે છે કે યાદ આવ્યા કરે છે તું મને તું મને હું તને કે તું મને હું તને તું મને તું મને હું તને તું મને તું મને હું તને તું મને હું તને તું મને હું તને