Haso To Khara

Haso To Khara

Vijay Suvada

Альбом: Haso To Khara
Длительность: 6:58
Год: 2023
Скачать MP3

Текст песни

હો હો હો હો હો
લા લા લા લા લા

હેં ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
હો ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
હે સામેથી નિકડો તો ચાલજો ધીરા મારી
સામેથી નિકડો તો ચાલજો ધીરા
ભૂલ થી પણ સામે નજર નાખજો જરા
હે નેણ ભરી નજરો નાખો તો ખરા
નેણ ભરી નજરો નાખો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા

એ ભૂલ થી પણ સામે નજર નાખજો જરા

એક નજર તારી દિલ પર કાફી
ભૂલ થઈ હોય તો માંગી લઉં માફી
હે એક નજર તારી દિલ પર કાફી
ભૂલ થઈ હોય તો માંગી લઉં માફી
હેં પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા
હેં પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા
પ્રેમી ને પ્રેમ થી નિહાળોં તો ખરા
બહાર જવાના બહાને જરા દેખો તો ખરા

હેં ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા

હે ભૂલ થી પણ સામે નજર નાખજો જરા

હે જાગતી આંખે ગોરી જોવું તારા સપના
નથી ભૂલાતા મને નેણ તારા નમણા
હે જાગતી આંખે ગોરી જોવું તારા સપના
નથી ભૂલાતા મને નેણ તારા નમણા

છૂપાવો ના દલ થોડું જોવો તો ખરા
છૂપાવો ના દલ થોડું જોવો તો ખરા
છૂપાવો ના દલ થોડું જોવો તો ખરા
મનડા ની વાત કઈક બોલો તો ખરા
હે ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ભૂલ થી પણ સામે નજર નાખજો જરા

એ ભૂલ થી પણ સામે નજર નાખજો જરા

એ લેલા મજનૂ ની જેમ પ્રેમ નથી કરવો
ખારા પાણી નો દરિયો નથી ભરવો
એ લેલા મજનૂ ની જેમ પ્રેમ નથી કરવો
ખારા પાણી નો દરિયો નથી ભરવો

હે મરીયાદા માં રહીને થોડું બોલો તો ખરા
હે મરીયાદા માં રહીને થોડું બોલો તો ખરા
મરીયાદા માં રહીને થોડું બોલો તો ખરા
જતાં જતાં એક વાર દેખો તો ખરા
એ ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતાં તમે દેખો તો જરા
એ ભૂલ થી પણ સામે નજર નાખજો જરા

એ આડી આડી નજરે તમે દેખો તો ખરા