Vaa Vaaya Ne Vaadal

Vaa Vaaya Ne Vaadal

Aditya Gadhvi

Альбом: Ochhav
Длительность: 1:36
Год: 2023
Скачать MP3

Текст песни

વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં
હે ગોકુળમાં ટહુક્યા મોર
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદીરવર શામળિયા
તમે આવો સુંદીરવર શામળિયા
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં

તમે મળવા તે ના’વો શા માટે
તમે મળવા તે ના’વો શા માટે
હે તમે મળવા તે ના’વો શા માટે
તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નં
નહીં આવો તો નંદજીની આણ મળવા
આવી જાઓ સુંદીરવર શામળિયા
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં